અમદાવાદ શહેરમાં વધ્યું પ્રદૂષણ...વધતા પ્રદુષણના સ્તરથી સ્થિતિ વધુ બગડી શકે છે...શહેરના કેટલાક વિસ્તારોમાં સ્થતિ વધુ ખરાબ...પીરાણામાં AQI 203, નવરંગપુરામાં 244 AQI....તો રખિયાલમાં છેલ્લા 15 દિવસથી હવા પ્રદૂષિત..