અમરેલીમાં માવઠાથી પાક નુકસાનીના સરવેને લઈ રાજકારણ ગરમાયું.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સરકાર સામે માંડ્યો મોરચો.ઓનલાઈન એપ્લિકેશનથી સરવે સરકારનું ગતકડું ગણાવ્યું.સરવેની ટીમને ગામમાં પ્રવેશ ન આપવા અપીલ..પ્રતાપ દુધાતે વીડિયો મેસેજ જાહેર કરીને સરપંચોને કરી અપીલ. "ભાજપની સરકારે જણસની ખરીદીમાં યોગ્ય વધારો કર્યો"."તાજેતરમાં જ 900 કરોડથી વધુનુ પેકેજ સરકારે આપ્યું છે"."ખેડૂતોને તમામ પ્રકારની મદદ થાય તેવા પ્રયાસો હાલ ચાલુ" કોંગ્રેસના ધરણાં કાર્યક્રમ અંગે ભાજપની પ્રતિક્રિયા."કોંગ્રેસે ખેડૂતો માટે કંઈ કર્યુ નથી એટલે તેમને અંદાજો નથી"."પાક નુકસાનીમાં કોંગ્રેસ 50 ટકાએ પણ સહાય નહતી કરતી"."ભાજપના શાસનમાં 33 ટકા નુકસાનીમાં પણ સહાય અપાય છે"."અગાઉ કોંગ્રેસ હોળી પછી ખેડૂતોને ચૂકવણી કરતી હતી"