હવે અમદાવાદમાં ચાલુ બાઈકે સ્ટંટ કર્યા તો ખેર નહી રહે. સ્ટંટ કરનાર શખ્સો સામે અમદાવાદ ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સીજી રોડ પર સ્ટંટનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. મોપેડ પર સ્ટંટ કેસમાં માલિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.