સુરેન્દ્રનગરના થાનગઢમાં સીનસપાટા કરનારાઓ પર તવાઈ.પોલીસે બાઈક લઈને સીનસપાટા કરનારાઓને પાઠ ભણાવ્યો.બેફામ બાઈક લઈને ફરતા યુવકો વિરુદ્ધ હતી ફરિયાદો..પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી યુવકોને કાયદાનું ભાન કરાવ્યું.