શહેરમાં એલર્ટ ને પગલે મંદિરો પર સુરક્ષા વધારાઈ. શહેરના સુપ્રસિદ્ધ મંદિરોમાં પોલીસ બંદોબસ્ત વધારાયો છે. જગન્નાથ મંદિર માં પોલીસ સુરક્ષા માં વધારો કરાયો. ભક્તો સધન ચેકિંગ બાદ મંદિર અપાઈ રહ્યો પ્રવેશ. મંદિર નજીક પોલીસ વાહન ચેકીંગ કરી રહી છે. રાજ્યના તમામ મંદિરો પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે..