મહીસાગરમાં વેશ પલટો કરીને પોલીસે આરોપીને ઝડપ્યો. 5 વર્ષથી ફરાર આરોપીને SOGએ રાજસ્થાનથી દબોચી લીધો. આરોપીને પકડવા માટે પોલીસે વેશપલટો કરી ચોકીદાર બની..ઉદયપુર જિલ્લાના કારચા ગામથી આરોપીની ધરપકડ. આરોપી ઘરનો દરવાજો બંધ કરીને છુપાઈ ગયો હતો. પોલીસે રાતભર આરોપીના ઘર બહાર પહેરો ભર્યો. આરોપી ઘરના બહાર નીકળ્યો ત્યારે પોલીસે ઝડપી પાડ્યો. આરોપી સામે નોંધાયો હતો દારૂનો કેસ