સુરત સલાબતપુરા હત્યા કેસમાં સગીર સહિત 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપી અને મૃતક વચ્ચે બાઇક ઝડપથી ચલાવવા બાબતે થઇ હતી બોલાચાલી. જે અંગે અદાવત રાખીને મિત્રો સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો.