PM નરેન્દ્ર મોદીએ ભારતભરનાં 103 રેલવે સ્ટેશનનું ઈ- લોકાપર્ણ કર્યું. જેનું અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવીનીકરણ કરવામાં આવ્યું છે. એમાં ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.5 કરોડ 88 લાખના ખર્ચે યાત્રાધામ ડાકોર રેલવે સ્ટેશનનું નવીનિકરણ કરવામાં આવ્યું છે.