PM મોદી વર્લ્ડ કપની મેચ પૂર્ણ થયા બાદ સ્ટેડિયમ ખાતેના ડ્રેસિંગ રૂમમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને મળ્યા હતા. વડાપ્રધાને રવિન્દ્ર જાડેજા સાથે હાથ મિલાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ રવિન્દ્ર જાડેજાને નવુ નામ આપ્યુ હતુ. વડાપ્રધાન મોદીએ રવિન્દ્ર જાડેજાને બાપુ કહીને બોલાવ્યા હતા.