ઈજિપ્તનું સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યું, જુઓ Video

×

ઈજિપ્તનું સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યું, જુઓ Video

નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 26 વર્ષમાં દ્વિપક્ષીય મુલાકાતે ઈજિપ્તની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈજીપ્તમાં દેશનું સર્વશ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસીએ પોતાના હાથે પીએમ મોદીને સન્માનિત કર્યા.

TV9 Gujarati