પીએમ મોદીએ આ વર્ષે હિમાચલ પ્રદેશના લેપ્ચામાં તૈનાત સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. પીએમએ આ તકે જવાનોની પ્રશંસા કરતા કહ્યુ કે મા ભારતીની રક્ષા કરવા સૈનિકો તૈનાત હોય તે સ્થળ મારા માટે મંદિરથી જરાયે ઓછુ નથી.