સ્વ.વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સાથે PMની મુલાકાત,PM મોદીએ અંજલી રૂપાણી સાથે કરી મુલાકાત,ગુરૂવારે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું થયુ હતુ નિધન, PMએ અંજલી રૂપાણીને આપી સાંત્વના PMએ વિજય રૂપાણી સાથેના સંસ્મરણો યાદ કર્યા