ડાંગના વાતાવરણમાં ફરી આવ્યો પલટો.સાપુતારામાં આહલાદક સૌંદર્ય.વરસાદે વિરામ લેતા સાપુતારામાં આહલાદક વાતાવરણ.વાદળો જમીન પર ઉતરી આવતા મનમોહક દ્રશ્યો સામે આવ્યા.