અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ઝીંકાયો વધારો. પેટ્રોલમાં પ્રતિ લીટરે 87 પૈસા કરવામાં આવ્યો વધારો. ડીઝલમાં પ્રતિ લીટરે 91 પૈસાનો કરવામાં આવ્યો વધારો. અમદાવાદમાં પેટ્રોલનો નવો ભાવ રૂ.99.07. ભાવ વધારા સાથે ડીઝલનો નવો ભાવ રૂ.94.99. છેલ્લા 10 દિવસમાં સતત ત્રીજી વખત વધ્યા ઇંધણના ભાવ.