વાયરલ વીડિયોમાં જોવા મળતી એક હ્રદય ધડક દ્રશ્યો લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વીડિયોમાં એક યુવક પરંપરાગત રીતે સીડીનો ઉપયોગ કરવાને બદલે રેલિંગનો ઉપયોગ કરતા જોવા મળે છે.જો તેણે એક પણ ભૂલ કરી હોત તો તેનું મૃત્યુ થઈ શક્યું હોત