દાહોદમાં વરસાદી માહોલમાં રિલ બનાવવાના ચક્કરમાં લોકો પોતાના જીવ જોખમમાં મુકી રહ્યા છે.કાલીડેમ પર રિલ બનાવવાની ઘેલછામાં લોકો પાણી વચ્ચે જોખમી ઉઠાવી રહ્યા છે.ક્યાંક ઉંચાઈ પર રિલ તો ક્યાંક પાણીના પ્રવાહમાં વીડિયો ઉતારતા લોકો નજરે પડ્યા હતા.