દેહરાદૂન સ્થિત વોટર પાર્કનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં સ્વિમિંગ પુલમાં અચાનક સાપ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો.વીડિયોમાં સ્વિમિંગ પુલમાં નહાતા લોકો વચ્ચે અચાનક સાપ ઘૂસી જાય છે,.સાપથી બચવા લોકો આમતેમ ભાગવા લાગે છે.