સુરતના મહુવામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ.તરકાણી ગામે પેટ્રોલ પંપ પર દીપડો આંટાફેરા કરતો દેખાયો. શિકારની શોધમાં દીપડાના આંટાફેરા CCTVમાં કેદ.પેટ્રોલ પંપ પર દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ.