હાલ દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે...લોકો ગરમીથી ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક શખ્સે ગરમીથી બચવા ગજબનો જુગાડ કર્યો.વીડિયોમાં આ વ્યક્તિએ શાવર નીચે પંખાની જાળી લગાવી તેમા બરફના ટુકડા નાખ્યા.