બનાસકાંઠાના વાવમાં મોબાઈલ નેટવર્ક બંધ હોવાથી લોકો હેરાન, મોબાઈલ પર વાત કરવા ઉંચાઈવાળી જગ્યા શોધતા લોકો, મોબાઈલ પર વાત કરવા માટે વીજ પોલ પર ચડેલા યુવકનો વીડિયો, નીચે નેટવર્ક ન આવતા યુવક બંધ હાલતમાં વીજ પોલ પર ચડ્યો, મોબાઈલથી સંબંધીઓના ખબર અંતર પૂછવા માટે ચડ્યો પોલ પર અનેક વિસ્તારોમાં નેટવર્ક બંધ હાલતમાં હોવાથી લોકોને હાલાકી, વાવ તાલુકાના ગોલ ગામ ગામનો વીડિયો હોવાનું સામે આવ્યું.