યાત્રાધામ પાવાગઢ પર રેવાપથથી પગપાળાનો રસ્તો બંધ કરાયો. ચોમાસાની ઋતુમાં સતર્કતાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો. રાત્રિના 10 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી રસ્તો બંધ રહેશે. પથ્થર પડવાની ઘટના અને તપાસ સમિતિના રિપોર્ટબાદ તંત્રએ મહત્વનો નિર્ણય લીધો.