રાજકોટ ધોરાજીના પાટણવાવમાં વરસાદ બાદ ખિલ્યું કુદરતી સૌંદર્ય..ઓસમ ડુંગર પરથી વહેતા ધોધના નયનરમ્ય દ્રશ્યો આવ્યા સામે..ડુંગર પરથી વહેતા ધોધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.