પાટણના કનોસણ ગામમાં જ્ઞાતિ-જાતિનું ઝેર એટલી હદે ઘર કરી ગયું છે કે સમરસ ગામમાં જ બે ફાંટા પડી ગયા છે. જ્યાં બે જ્ઞાતિ વચ્ચે એવો તો વિવાદ સર્જાયો કે, 436 સરકારી લાભાર્થીઓને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.