ઠંડીમાં ફરી થશે ઘટાડો. મહત્તમ તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી. 2 ફેબ્રુઆરી સુધી શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના. મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી જેટલું વધશે. અમદાવાદ, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી આસપાસ રહેશે. સાયક્લોનિક સકર્યુલેશન સક્રિય, પરંતુ વાતાવરણમાં કોઈ બદલાવ નહીં. રાજ્યમાં કડકડતી ઠંડીથી લોકોને આંશિક રાહત. બે દિવસ બાદ ઠંડીમાં થયો ઘટાડો. સૂસવાટા મારતા પવનોએ લીધો વિરામ. આવતીકાલ બાદ ફરી વધી શકે છે ઠંડીનું જોર. બે દિવસ બાદ ફરી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા.