પંચમહાલના પાવાગઢ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. આજથી 15 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર સવારે 5 વાગ્યે દર્શન ખુલશે. પાંચ દિવસ નિજ મંદિરના કપાટ સવારે 5:00 કલાકે દર્શન માટે ખોલવામાં આવશે. સાંજે 7:30 કલાકે નિજ મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે.