ભારત પાકિસ્તાન મેચ પહેલા સમર્થકોનો સ્ટેડિયમ બહાર જમાવડો જોવા મળ્યો છે. પાકિસ્તાની સમર્થક બશીર ચાચા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવ્યા હતા. બશીર ચાચાએ TV9 સાથે ખાસ વાતચીત કરી છે. તેઓ એ કહ્યું કે, આ વર્ષે પાકિસ્તાનમાં ટીવી નહીં તૂંટે. સવા લાખ લોકો વચ્ચે એક માત્ર હું પાકિસ્તાની સમર્થક હાજર રહ્યો છું.