ગીર સોમનાથના કોડીનારના રાજપરા ગામે દેખાઈ સિંહની જોડી. બંને સિંહોનો બે દિવસ પહેલા કરેડા ગામેથી શિકાર કરતો વીડિયો સામે આવ્યો હતો. સિંહો રાજપરા ગામના સીમ વિસ્તારમાં દેખાતા ખેડૂતોમાં ફફડાટ.