ગીર સોમનાથના ખેતરમાં એકસાથે 6થી વધુ સાવજોના ધામા.મગફળીના પાથરાઓ વચ્ચે ખેતરમાં આરામ કરતા સાવજો.ખેતરમાં આરામ ફરમાવતા સિંહોને મોબાઈલ કેમેરામાં કર્યા કેદ.સિંહબાળ સાથે સિંહણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.સિંહોએ ખેતરમાં ધામા નાંખતા ખેડૂતોને ખેતીકામમાં મુશ્કેલી.