યુવતી સાથે પહેલા મિત્રતા કરવાની અને પછી તેને પ્રેમની જાળમાં ફસાવવાની અને ત્યારબાદ વિશ્વાસ જીતી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાના. છેલ્લા કેટલાક સમયથી વિધર્મી યુવકોની આ જાળમાં હિન્દુ યુવતીઓ ખૂબ જ સરળતાથી ફસાઈ રહી છે. અમદાવાદના (Ahmedabad) દાણીલીમડા વિસ્તારમાં આવી વધુ એક ઘટનાનો પર્દાફાશ થયો છે.