વડોદરાના તાંદલજામાં કરોડો રૂપિયાની પચાવી પાડેલી જમીન સરકાર હસ્ત કરવાનો હુકમ કરાયો છે. જમીનના કૌભાંડમાં સંડવાયેલા શખ્સો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરાશે.