નેતાઓને કામમાં નહીં. પરંતુ, માત્ર મોટી-મોટી વાતોમાં જ રસ હોવાના આક્ષેપો ઉઠતા રહે છે. પરંતુ, તેની વચ્ચે. એક વખાણવાલાયક ઘટના. પોરબંદરમાંથી સામે આવી છે. પોરબંદરના. રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય. ફરી એકવાર ખેડૂતોની વહારે આવ્યા છે. ખેડૂતોને સમયસર સિંચાઈનો લાભ મળે. અને તેમનો પાક સારો થાય તે માટે. તેમણે સ્વખર્ચે. સિંચાઈનું પાણી છોડાવ્યું. ધારાસભ્ય કાંધલ જાડેજાએ. પોતાના પગારમાંથી રૂપિયા 3.44 લાખ ભરી. કાલીન્દ્રી ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડાવ્યું. આ પાણીના લીધે. ઈશ્વરીયા, અમર, બાવળદર, ચોલિયાણા અને ડૈયરના ખેડૂતોને લાભ થશે. આપને જણાવી દઈએ કે. છેલ્લા ઘણા વર્ષથી. કાંધલ જાડેજા તેમના મત વિસ્તારના લોકોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે. સ્વખર્ચે સરકારમાં રૂપિયા ભરે છે. અને અલગ-અલગ ડેમમાંથી પાણી છોડાવે છે.