અમરેલીના કુકાવાવ PGVCL કચેરીમાંથી અધિકારીઓ ગાયબ..કચેરીમાં એક પણ કર્મચારી હાજર ન હોવાના દ્રશ્યો આવ્યા સામે..લાઈટ, પંખા ચાલુ પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી..જાગૃત નાગરિકે વીડિયો ઉતારી કર્યો વાયરલ.