અમદાવાદમાં બોક્સ ક્રિકેટ ચાલુ રાખવા માટે હવે NOC લેવી ફરજિયાત છે.AMC પાસેથી સંચાલકોએ ફાયર NOC અને પ્રોપર્ટી ટેક્સ NOC લેવી પડશે .એટલુ જ નહીં પણ પોલીસ પાસેથી પણ NOC લેવાની રહેશે. આગામી દિવસોમાં AMC બોક્સ ક્રિકેટ અંગે ખાસ SOP તૈયાર કરશે.અગાઉ સુરતના કતારગામમાં ધોધમાર વરસાદ અને પવનના કારણે બોક્સ ક્રિકેટનું બોક્સ તૂટી પડ્યું હતું.