નિખિલ સવાણીએ કેસરિયો ખેસ ધારણ કર્યો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનાં હસ્તે ખેસ પેહરી ભાજપમાં કર્યો પ્રવેશ. આપ પાર્ટીમાંથી આપ્યું હતુ રાજીનામું