દેશના અનેક રાજ્યોમાં NIAના દરોડા પડ્યા છે. ગુજરાત, યુપી, કેરળ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં રેડ પાડવામાં આવી છે. જેમાં બિહારના પટનામાં ગાઝવા-એ-હિન્દ કેસમાં કાર્યવાહી તેમજ ગીરસોમનાથ જિલ્લામાં શંકાસ્પદ લોકોના ઘરે તપાસ કરવામાં આવી રહી છે. ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ સાધન પણ જપ્ત કરવામાં આવ્યા છે.