નવા નિમાયેલા મંત્રી કાંતિ અમૃતિયા સ્વાગત દરમિયાન દોડ્યા. સ્વામિનારાયણ સંતનું અભિવાદન ઝીલવા માટે કાંતિ અમૃતિયાએ લગાવી દોટ. કાંતિ અમૃતિયાના સન્માનમાં સમગ્ર શહેરમાં રેલીનું કરાયું હતું આયોજન. મોરબીઃ નવનિયુક્ત પ્રધાન કાંતિ અમૃતિયાનો અનોખો અંદાજ દેખાયો, મોરબીમાં સ્વાગત દરમિયાન કાંતિ અમૃતિયાએ લગાવી દોટ, સ્વામિનારાયણ સંતનું અભિવાદન ઝીલવા માટે દોડ્યા, કાંતિ અમૃતિયાના સન્માનમાં સમગ્ર શહેરમાં રેલી