અમદાવાદ ગુજરાત યુનિ.ના નવા કુલપતિ નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યો. ચાર્જ સાંભળ્યા બાદ નીરજા ગુપ્તા નું નિવેદન જે તક મળી છે એને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયાસ કરીશ. સૌથી મોટી જવાબદારી હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની. યોગ્ય અને અસરકારક રીતે અમલ થાય તે માટે કામ કરીશું. વિદ્યાર્થીમાં વોકેશનલ ટ્રેનિંગ અને રિસર્ચ પર ભાર મૂકવામાં આવશે