સુરતના માંગરોળમાં બણભા ડુંગર પર પ્રકતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.ચોમાસાની ઋતુમાં લીલી ચાદર ઓઢેલા બણભા ડુંગરનો આહલાદક નજારો સામે આવ્યો છે.ડુંગરના મનમોહક દ્રશ્યો જોવા દૂર દૂરથી સહેલાણીઓ આવી રહ્યા છે.હરિયાળીથી ઘેરાયેલા બણભા ડુંગરના આકાશી દ્ર્શ્યો સામે આવ્યા.