રાષ્ટ્રીય હવામાન વિભાગે પાંચ જૂન સુધી પાંચ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.ઉત્તરાખંડ,પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા.ઉત્તરાખંડમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરાઈ. પશ્ચિંમના હિમાલયના ક્ષેત્રોમાં વરસાદ જોવા મળશે.