વલસાડમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું.ચાલુ વરસાદમાં રસ્તાના રિપેરિંગનું કામ.પારડી તાલુકાના મોતીવાડા ગામે ભરવરસાદમાં બનાવાયો રસ્તો.નેશનલ હાઇવે પર વરસાદમાં હાઇવે રિપેરિંગના કામ પર ઉઠ્યા સવાલ.વરસતા વરસાદમાં હાઇવે રિપેરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ.