<strong>Narmada :</strong> ઉપરવાસમાંથી પાણીની સારી આવક થતા સરદાર સરોવર નર્મદા બંધની (Narmada Dam ) જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસના મધ્યપ્રદેશમાં તવા, મોટકકામાં <a href="https://tv9gujarati.com/gujarat/breaking-news-heavy-rain-forecast-in-the-state-for-the-next-5-days-saurashtra-including-bharuch-surat-valsad-heavy-rain-forecast-in-dadranagar-haveli-789362.html">વરસાદ</a>ને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે.