ICC T20 વર્લ્ડ કપની તૈયારીઓ તેજ બની છે. આ અંતર્ગત નામિબિયા અને નેધરલેન્ડની ક્રિકેટ ટીમો દિલ્હી સ્થિત અરુણ જેટલી સ્ટેડિયમ પર પહોંચી છે. બંને ટીમો અહીં પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે અને આવનારી મેચો માટે પોતાની તૈયારીને અંતિમ સ્વરૂપ આપશે. સ્ટેડિયમ ખાતે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો પોતાના સારા પ્રદર્શન માટે આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.