વડોદરામાં ડભોઇ રોડની સોસાયટીમાં આવેલા મકાનોમાં બે દિવસથી ભેદી ધડાકા થઇ રહ્યા છે. ગેસ લાઇન અને ગટર લાઇનનો ગેસ મિશ્ર થઈ ધડાકા થતા હોવાનું અનુમાન છે , છેલ્લી બે રાત્રિ દરમ્યાન ઘરોમાં ભેદી ધડાકા થઈ રહ્યા છે.