રાહુલ ગાંધીએ લોકસભામાં મણિપુર પર વાત કરતાં કહ્યું કે મણિપુરમાં ભારત માતાની હત્યા થઈ છે. તેમણે કહ્યું મારી બે માં છે એક અહીં બેઠી છે અને બીજી એક મણિપુરમાં છે