મુંબઈ : કસ્ટમ વિભાગને ચેકિંગ દરમિયાન મોટી સફળતા – જુઓ Video

×

મુંબઈ : કસ્ટમ વિભાગને ચેકિંગ દરમિયાન મોટી સફળતા – જુઓ Video

મુંબઈના કસ્ટમ વિભાગને ચેકિંગ દરમિયાન મોટી સફળતા મળી છે. યાત્રીને રોકીને તપાસ કરતા 1 કરોડ 49 લાખના હીરા મળી આવ્યા છે. આ હીરાઓ ચાના પેકેટમાં છૂપાવીને લવાયા હતા તેમજ આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

TV9 Gujarati