વડોદરા: પાદરાનો મુજપુર બ્રિજ બિસ્માર હાલતમાં. બ્રિજ પર મસમોટા ખાડા પડી જતા ભારે મુશ્કેલી. બ્રિજની રેલિંગ તૂટી, રોડ પર ડામર પર નીકળી ગયો