જામનગરમાં ઇમારત ધરાશાયી થવાને લઈ સાંસદ પૂનમ માડમની પ્રતિક્રિયા

×

જામનગરમાં ઇમારત ધરાશાયી થવાને લઈ સાંસદ પૂનમ માડમની પ્રતિક્રિયા

જામનગરમાં 3 માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. કાટમાળમાં 11 જેટલા ફસાયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગનને થતાં પોલીસ સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. રેસક્યું કામગીરી કરવામાં આવી હતી. જેમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈ સાંસદ પૂનમ માડમની પ્રતિક્રિયા સામે આવી છે.

TV9 Gujarati