વાવ-થરાદ પોલીસ પર સાંસદ ગેનીબેન ઠાકોરના ગંભીર આક્ષેપ.હપ્તા લઈને પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ.થરાદ MD ડ્રગ્સનું હબ. હજારો યુવાનો ડ્રગ્સની રવાડે ચડ્યા છે.પોલીસે જે કામ કરવાનું હોય તે થતું નથી. બદીઓને ડામવાનું કામ પોલીસ તંત્ર કરે.