ચાલુ સિઝન દરમિયાન પંચમહાલ જિલ્લામાં 25થી વધુ પશુઓનાં વીજકરંટથી મોત પણ થઈ ચૂક્યા છે.. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે..