ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેઠું. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં પહોંચ્યું ચોમાસું. ગત વર્ષ કરતા આશરે બે અઠવાડિયા મોડું ચોમાસું આવ્યું. વલસાડ, નવસારી, સુરત, ડાંગ, નર્મદામાં આવી પહોંચી મેઘસવારી. ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ.